પુષ્પા 2 અપડેટ: અલ્લૂ અર્જુન ની આ અભિનેતા સાથે થશે જોરદાર લડાઈ, સામંથા ફરીથી મળશે જોવા!
સાઉથ ફિલ્મોએ આ દિવસોમાં હિન્દીભાષી રાજ્યોમાં પણ ધૂમ મચાવી દીધી છે. આખું બોલિવૂડ સાઉથના એક્શન હીરોની સામે નિષ્ફળ થતા જોવા મળી રહ્યું છે. જે પણ ફિલ્મો આ દિવસોમાં હિટ થઈ રહી છે, તેમાં મોટાભાગની સાઉથ ફિલ્મો જ છે. આ સમયે પણ RRR ફિલ્મના અજલવા અકબંધ છે. જોકે આ પહેલા પુષ્પા ફિલ્મ ખૂબ ધૂમ મચાવી ચુકી […]
Continue Reading