2 એકરમાં બનેલો છે અલ્લુ અર્જુનનો લક્ઝરી બંગલો, નામ રાખ્યું છે ‘Blessing”, જાણો કેટલી છે તેની કિંમત

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે કોઈ ઓળખના મોહતાજ નથી. અલ્લુ અર્જુનનું કામ બોલે છે. હા, તે એક એવા સાઇથ ઈન્ડિયન અભિનેતા છે, જેમને હિન્દીભાષી વિસ્તારોમાં પણ ખૂબ જ પસંદ આવે છે. તેમણે પોતાની એક્ટિંગના આધારે સાઉથમાં ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ બનાવી છે. માત્ર સાઉથમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ […]

Continue Reading

એક હાથમાં પુત્રી, બીજા હાથમાં ગણપતિ બાપ્પા, અલ્લૂ અર્જુનના ગણેશ વિસર્જન એ જીત્યું ચાહકોનું દિલ, જુવો તેમનો આ વીડિયો

આ દિવસોમાં આખો દેશ ગણેશજીના ઉત્સવમાં ડૂબેલો છે. 31 ઓગસ્ટથી શરૂ થયેલો બાપ્પાનો આ તહેવાર હવે સમાપ્ત થવાનો છે. જોકે દસ દિવસ પછી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો 3, 5 અને 7 દિવસ પછી પણ ગણેશજીને વિદાય આપે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા લોકોએ ઘર પર ગણેશજીને બિરાજમાન કર્યા હતા. તેમાંથી કેટલાકે […]

Continue Reading

આ 7 સાઉથ સુપરસ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, નંબર 7 તો છે એક એરલાઈન કંપનીના માલિક

સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારો પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે પ્રખ્યાત છે. સાથે જ તેમની તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર અદ્ભુત પ્રદર્શન કરે છે. નોંધપાત્ર છે કે આ દિવસોમાં જ્યારે બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે, તો સાઉથની ફિલ્મો તાબડતોડ કમાણી કરી રહી છે. જણાવી દઈએ કે સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ લક્ઝરી લાઈફ […]

Continue Reading

દો દિલ એક જાન છે સાઉથના આ 10 સ્ટાર્સ, વર્ષોથી નિભાવી રહ્યા છે મિત્રતાનો મજબૂત સંબંધ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

દર વર્ષે એક દિવસ મિત્રતાને સમર્પિત કરવામાં આવે છે જેને ફ્રેન્ડશિપ ડે કહેવામાં આવે છે. ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે 7મી ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવ્યો હતો. ચાલો અમે તમને દક્ષિણ ભારતીય સિનેમાના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવીએ, જેમની વચ્ચે મિત્રતાનો ખૂબ જ મજબૂત સંબંધ છે અને તેમની મિત્રતા ખૂબ […]

Continue Reading

અલ્લુની પુષ્પા 2 ફિલ્મમાં આ પ્રખ્યાત અભિનેત્રીની થશે એન્ટ્રી, જાણો ‘શ્રીવલ્લી’નું શું થશે

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનના સ્ટારડમમાં ફિલ્મ ‘પુષ્પા’એ ચાર ચાંદ લગાવ્યા હતા. ડિસેમ્બર 2021માં રીલિઝ થયેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’એ દરેકના દિલ જીતી લીધા હતા. ફિલ્મમાં અલ્લુનો લુક, તેના ડાન્સ સ્ટેપ્સ, તેના ડાયલોગ્સ, ફિલ્મના ગીત બધુ જ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મ સાથે જોડાયેલી દરેક ચીજ એ લોકોના દિલ પર પોતાની ઉંડી છાપ […]

Continue Reading

શું ‘પુષ્પા 2’માં થઈ જશે ‘શ્રીવલ્લી’નું મૃત્યુ? જાણો રશ્મિકા મંદાના વિશે ફિલ્મ મેકર્સે આપેલા આ મોટા નિવેદન વિશે

સાઉથ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ખૂબ ઓછા સમયમાં એક મોટું સ્થાન મેળવ્યું છે. હાલના સમયમાં રશ્મિકા મંદાના પાસે કામની કોઈ કમી નથી અને આવનારા સમયમાં તે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરવાની છે. તાજેતરમાં જ રશ્મિકા મંદાના ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’માં જોવા મળી હતી જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે […]

Continue Reading

‘હરિયાળી’ના પણ હીરો છે સાઉથના આ 4 સુપરસ્ટાર, ધરતી માતાને બચાવવા માટે આખું જંગલ લીધું છે દત્તક, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

આ ધરતી માતા અથવા પ્રકૃતિ અથવા કુદરતથી આપણે આવ્યા છીએ, આ પ્રકૃતિ છે તો આપણે છીએ, આ પ્રકૃતિ સુરક્ષિત છે તો આપણે સુરક્ષિત છીએ, આ પ્રકૃતિ વહેશે તો આપણી પણ પ્રગતિ થશે અને જો પ્રકૃતિનો નાશ થશે તો આપણો પણ નાશ થશે. કુદરત અને આપણો સંબંધ માતા અને તેના બાળક જેવો છે. તેથી ધરતી માતાને […]

Continue Reading

ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે અલ્લુ અર્જુન, 100 કરોડનું ઘર, 7 કરોડની વેનિટી, જાણો “પુષ્પા”ની કુલ સંપત્તિ વિશે

અલ્લુ અર્જુન દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર છે. તેની મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હિટ સાબિત થાય છે, જેની પાછળનું મુખ્ય કારણ તેમની દમદાર પર્સનાલિટી અને સુંદર એક્ટિંગ છે અને જ્યારે આ બંનેનું કોમ્બિનેશન જોવા મળે છે, તો ફિલ્મ હિટ થવી વ્યાજબી છે. અલ્લુ અર્જુને આજે જે સ્થાન મેળવ્યું છે તેની પાછળ તેમની સખત મહેનત છુપાયેલી છે. […]

Continue Reading

અલ્લૂ અર્જુન નહિં પરંતુ આ સુપરસ્ટાર હતા ‘પુષ્પા’ ની પહેલી પસંદ, પરંતુ તેમણે રિજેક્ટ કરી હતી ફિલ્મની ઓફર

સાઉથ ઈન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા ધ રાઈઝ’એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મમાં જોવા મળેલા સ્ટાર્સને પણ મોટી સફળતા મળી છે. જ્યારે પુષ્પાના પાત્રમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ધૂમ મચાવી દીધી તો, સાથે જ શ્રીવલ્લીના પાત્રમાં રશ્મિકા મંદાનાએ દરેકના દિલ પર રાજ કર્યું. આ ઉપરાંત ‘ઉ અંટાવા’ જેવું આઈટમ સોંગ આપીને […]

Continue Reading

‘પુષ્પા 2’ માટે અલ્લૂ અર્જુન લઈ રહ્યા છે 100 કરોડ રૂપિયા! જાણો રશ્મિકા એ કેટલી વધારી પોતાની ફી

સાઉથ ઈંડિયન ફિલ્મોનો આ સમયે દબદબો છે. હિંદી ફિલ્મોને જ્યાં જોવા માટે દર્શકો નથી મળી રહ્યા તો બીજી તરફ દક્ષિણ ભારતીય ફિલ્મોને પ્રમોશન વગર પણ ઘણા દર્શકો મળી રહ્યા છે. તાજેતરમાં જ તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ આવી હતી જેણે ધૂમ મચાવી હતી. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી છે. હવે દર્શકો બીજા ભાગની […]

Continue Reading