માત્ર 3 વર્ષની ઉંમરમાં જ અલ્લૂ અર્જુન એ કરી હતી એક્ટિંગની શરૂઆત, જાણો ‘પુષ્પા’ સ્ટારની 5 ન સાંભળેલી વાતો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન કોઈ ઓળખના મોહતાજ નથી. અલ્લુ અર્જુનની મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હિટ સાબિત થાય છે, જેની પાછળનું મુખ્ય કારણ તેમની દમદાર પર્સનાલિટી અને સુંદર એક્ટિંગ છે અને જ્યારે આ બંનેનું કોમ્બિનેશન જોવા મળે છે, તો ફિલ્મ હિટ થવી તો વ્યાજબી છે. અલ્લુ અર્જુને પોતાની સુંદર એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની […]

Continue Reading