હોટ અને બોલ્ડ સ્ટાઈલ બતાવનારી આલિયા ભટ્ટ બાળપણમાં હતી તૈમુર કરતા પણ વધારે ક્યૂટ, જુવો તેની બાળપણથી લઈને આજ સુધીની તસવીરો

બોલિવૂડની સૌથી ક્યૂટ અભિનેત્રીના નામથી પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ આજે 28 વર્ષની થઈ ગઈ છે. આલિયાનો જન્મ 15 માર્ચ 1993 ના રોજ થયો હતો. આલિયા આજે બોલીવુડના સૌથી સુંદર ચેહરાઓમાંની એક છે. દરેક વ્યક્તિ તેમની સુંદરતાના દિવાના છે. આલિયાએ ખૂબ જ ઓછા સમયમાં એક સફળ અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી છે. આલિયાએ ઘણી ફિલ્મોમાં વિવિધ […]

Continue Reading