ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એ મુંબઈના અલીબાગમાં ખરીદ્યો લક્ઝરી બંગલો, કરોડોમાં છે કિંમત, આ બોલિવુડ અભિનેતાની એક્સ વાઈફ એ કર્યો છે ડિઝાઈન
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મુંબઈમાં 23 ફેબ્રુઆરીના રોજ આવાસ લિવિંગમાં 2000 ચોરસ ફૂટનો વિલા ખરીદ્યો છે. મુંબઈના અલીબાગ વિસ્તારમાં આવેલા આ લક્ઝરી વિલાની કિંમત 6 કરોડ રૂપિયા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની અલીબાગ વિસ્તારમાં આ બીજી પ્રોપર્ટી છે. આ પહેલા તે મુંબઈના વર્લી વિસ્તારમાં ઓમકાર ટાવરમાં ઘર ખરીદી ચુક્યા છે. […]
Continue Reading