આલિયા પહેલા આ 10 અભિનેત્રીઓ બની ચુકી છે કપૂર પરિવારની વહૂઓ, લાઈમલાઈટથી રહે છે દૂર, જુવો તસવીરો
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 14 એપ્રિલે પોતાના પાંચ વર્ષના સંબંધોને નવું નામ આપીને મુંબઈમાં લગ્ન કર્યા હતા. રણબીર અને આલિયાના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. બંનેએ પહેલા 13 એપ્રિલે સગાઈ કરી અને પછી બીજા જ દિવસે ઈન્ડસ્ટ્રીના આ લોકપ્રિય કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. રણબીર જ્યારે ભટ્ટ પરિવારના જમાઈ બન્યા, તો […]
Continue Reading