એકબીજાની બાહોમાં રણબીર-આલિયા એ કર્યો ડાંસ, ચાહકો થઈ ગયા મંત્રમુગ્ધ, જુવો તેમનો આ વાયરલ વીડિયો
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની રાહ દરેક લોકો જોઈ રહ્યા હતા. તો તમને જણાવી દઈએ કે બંને સ્ટાર્સે ભવ્ય સ્ટાઈલમાં ગુરુવારે લગ્ન કરી લીધા છે. રણબીર અને આલિયાના લગ્ન રણબીરના મુંબઈના પાલી હિલમાં આવેલા ઘર વાસ્તુમાં થયા છે. આ દરમિયાન બંનેના પરિવારજનો અને મિત્રો શામેલ થયા. બોલિવૂડના કેટલાક મોટા ચહેરાઓ રણબીર અને આલિયાના લગ્નમાં […]
Continue Reading