લગ્ન પછી સાસરિયામાં કંઈક આવી રીતે રહી રહી છે આલિયા, માંગમાં સિંદૂર અને સિમ્પલ સલવાર સૂટમાં મળી જોવા, જુવો આ લેટેસ્ટ તસવીરો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા. લગ્નમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પછી તે આલિયાનો લહેંગો હોય કે રણબીરની શેરવાની, તેનો દરેક લુક અદ્ભુત હતો. આલિયાના લગ્નને લઈને ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત હતા. આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. તેમાં માત્ર 30-40 મહેમાનો જ આવ્યા […]

Continue Reading