પુષ્પાને જોઈને અલ્લૂના દીવાના થયા આલિયાના પરિવારના સભ્યો, આલિયા એ કહ્યું- હું આલ્લૂ અર્જુન સાથે…

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ની પ્રશંસા દુનિયાભરમાં થઈ રહી છે. સામાન્ય લોકોની સાથે આ ફિલ્મની પ્રસંશા સ્લેબ્સ એ પણ કરી છે. ફિલ્મની સાથે જ તેના ગીતો, પાત્રો, ડાયલોગ્સ, ડાન્સ સ્ટેપ્સ બધું જ ખૂબ જ લોકપ્રિય બની ચુક્યું છે. જ્યાં જુઓ ત્યાં પુષ્પાના જલવા જોવા મળ્યા છે. દક્ષિણ ભારતીય સ્ટાર્સની સાથે જ […]

Continue Reading