સુહાના ખાનથી પણ સુંદર છે ગૌરી ખાનની ભત્રીજી આલિયા, સ્ટાઈલમાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના બાદશાહ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સ્ટાઈલની બાબતમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી. જણાવી દઈએ કે શાહરૂખ ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે, તો ગૌરી ખાન ઈન્ટીરીયર ડિઝાઈનિંગની દુનિયામાં એક મોટું નામ છે. તેણે પોતાના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. શાહરૂખ ખાનની પત્ની હોવાની સાથે-સાથે તે પ્રખ્યાત ડિઝાઈનર તરીકે પણ ઓળખાય છે. […]

Continue Reading