રણબીર V/s આલિયા: એકની સંપત્તિ વધુ તો એકની બ્રાંડ વેલ્યૂ નો નથી કોઈ જવાબ, જાણો બંને વિશે કેટલીક રસપ્રદ વાતો
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રહેલા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ કપૂરના પુત્ર રણબીર કપૂર અને પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી આલિયા ભટ્ટે લગ્ન કરી લીધા છે. ગુરુવારે સાંજે બંને પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્નની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. રણબીર અને આલિયાના લગ્ન […]
Continue Reading