ગર્લફ્રેંડ જેસ્મિન ભસીને ખરીદ્યું નવું ઘર તો અલી ગોની એ તસવીર શેર કરીને વ્યક્ત કરી ખુશી, લગ્ન વિશે કહી આ વાત
બિગ બોસ સીઝન 14 ની સ્પર્ધક અને ટીવી સીરિયલની પ્રખ્યાત અભિનેત્રી જેસ્મીન ભસીન આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ખૂબ ચર્ચાનો વિષય બનેલી છે. નોંધપાત્ર છે કે આ દિવસોમાં આ અભિનેત્રી ખૂબ જ ખુશ છે અને તેની ખુશી પાછળનું કારણ છે તેના દ્વારા ખરીદેલું તેનું નવું ઘર. હા, થોડા સમય પહેલા આ અભિનેત્રીએ પોતાનું નવું […]
Continue Reading