આર્મીમાં હતા અક્ષયના પિતા, માતા હતી હાઉસ વાઈફ, જાણો અક્ષયના પરિવાર વિશે

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ચાહકોની કોઈ કમી નથી. અક્ષય કુમાર પોતાની ફિટનેસ અને શિસ્તબદ્ધ લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે. તેમની ફિલ્મોમાં એક્શન સીન લોકોને ખૂબ પસંદ આવે છે. અક્ષય કુમારના અંગત જીવન વિશે તો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ શું તમે તેમના પરિવારના સભ્યો વિશે જાણો છો. તેના પરિવારમાં ઘણા એવા લોકો છે જે લાઈમલાઈટથી […]

Continue Reading