ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં અક્ષરાની સાસુ બનેલી આ અભિનેત્રી રિયલ લાઈફમાં દેખાય ખૂબ જ સ્ટાઈલિશ અને હોટ, જુવો તેની આ તસવીરો

સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થતી કેટલીક ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ ટીવી સિરિયલોમાં શામેલ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ એક સમયે ટીવીની ટોપ સિરિયલોમાં શામેલ હતી અને આ કારણસર સીરિયલની સાથે-સાથે સીરિયલમાં જોવા મળેલા તમામ પાત્રો અને તે પાત્રને નિભાવનાર સ્ટાર્સ પણ દર્શકોની વચ્ચે એક સમયે ખૂબ લોકપ્રિય થયા હતા. આવી સ્થિતિમાં, આજની […]

Continue Reading