નવરાત્રિમાં અખંડ જ્યોતનું રાખો ખાસ ધ્યાન, આ નિયમોનું જરૂર કરો પાલન, મળશે માતા રાનીના આશીર્વાદ

પિતૃપક્ષના સમાપન પછી જ નવરાત્રિ શરૂ થશે એટલે કે આ વખતે 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. શારદીય નવરાત્રી આસો મહિનામાં ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાને ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. માતા દુર્ગાના નામની અખંડ જ્યોત રાખવામાં આવે છે. આ દરમિયાન લોકો […]

Continue Reading