મુકેશ અંબાણીના ઘરે આવી નાની પરી, પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા એ આપ્યો પુત્રીને જન્મ
ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીના પરિવારમાં આ સમયે સેલિબ્રેશનનું વાતાવરણ છે, કારણ કે તેઓ બીજી વખત દાદા બની ગયા છે. હા, 31 મે, 2023ના રોજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મેહતા બીજી વખત માતા-પિતા બન્યા. શ્લોકા મેહતાએ બુધવારે પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અંબાણી અને શ્લોકા મેહતાનું આ […]
Continue Reading