અક્ષય કુમાર એ મ્યૂઝિક ડાયરેક્ટરને વેચ્યું પોતાનું આ લક્ઝુરિયસ ઘર, તેના બદલમાં અક્ષયને મળી આટલી અધધધ કિંમત

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ‘ખિલાડી’ કહેવાતા પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં જ પોતાનો એક ફ્લેટ પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર ડબ્બુ મલિક એટલે કે અરમાન મલિક અને અમાલ મલિકના પિતાને વેચ્યો છે. રિપોર્ટ મુજબ આ ફ્લેટને લઈને અક્ષય કુમાર અને ડબ્બુ મલિક વચ્ચે લગભગ 6 કરોડની ડીલ થઈ છે. જણાવી દઈએ કે અક્ષય કુમારે આ ફ્લેટ વર્ષ 2017માં લગભગ […]

Continue Reading