બોલીવુડમાં ડેબ્યૂ સમયે અજય દેવગણને મળતી હતી માત્ર આટલી જ ફી, આજે છે 300 કરોડના માલિક

પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને શાનદાર ડાયલોગ ડિલિવરીના આધારે અજય દેવગણે ચાહકોના દિલ અને દિમાગમાં પોતાની ઊંડી અને અમીટ છાપ છોડી છે. અજય દેવગણ હિન્દી સિનેમાના અનુભવી અને ખૂબ સારા કલાકાર છે. તે પોતાની આંખોથી ઘણું બધું કહી જાય છે. 53 વર્ષના થઈ ચુકેલા સુપરસ્ટાર અજય દેવગણનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. […]

Continue Reading