60 કરોડના ઘરમાં રહે છે અજય-કાજોલ, અંદર છે જિમ-સ્વિમિંગ પૂલથી લઈને મિની થિયેટર સુધી બધું, જુવો તેમના ઘરની તસવીરો

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અજય દેવગણે બોલિવૂડમાં ખાસ અને મોટું નામ કમાવ્યું છે. અજય દેવગણને શરૂઆતથી જ ઘરમાં ફિલ્મી દુનિયાનું વાતાવરણ મળ્યું હતું. તેમના દિવંગત પિતા વીરુ દેવગણ બોલિવૂડમાં સ્ટંટ ડિરેક્ટર હતા. અજયે બોલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1991માં આવેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી કરી હતી. અજય દેવગણની પહેલી ફિલ્મના સ્ટંટ ડિરેક્ટર પણ તેના પિતા વીરુ […]

Continue Reading