2011 પછી ફિલ્મી પડદા પર આ ફિલ્મથી કમબેક કરી રહી છે ધર્મેંદ્ર અને હેમા માલિનીની લાડલી ઈશા દેઓલ, જાણો તે ફિલ્મ વિશે

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની લાડલી ઈશા દેઓલ 2000 ના દાયકામાં બોલિવૂડમાં એક્ટિવ હતી. વર્ષ 2002 માં તેમણે ‘કોઈ મેરે દિલ સે પૂછે’ સાથે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ 2011 પછી તેણે મોટા પડદાથી અંતર બનાવી લીધું. તાજેતરમાં ઈશાએ આ વિષય પર ખુલીને વાત કરી છે કે તેણે 10 વર્ષ સુધી બોલીવુડથી અંતર શા […]

Continue Reading

અજય દેવગણ સહિત આ 5 સ્ટાર્સની પુત્રીઓ લાઈમલાઈટથી રહે છે ખૂબ જ દૂર, પરંતુ દેખાય છે ખૂબ જ સુંદર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ભલે નેપોટિઝમનો આરોપ સમય સમય પર લાગતો રહ્યો હોય, પરંતુ આ વાત તો સત્ય છે કે આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સની હંમેશા ધૂમ રહી છે. મોટાભાગના સ્ટાર્સ તેમના બાળકોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે એક સારું પ્લેટફોર્મ આપવા માટે ઘણું બધું કરે છે. જે ઘણી વખત મીડિયાની હેડલાઇન્સ પણ બને છે. આટલું જ […]

Continue Reading

માતાના ખોળામાં રમતા જોવા મળી નાની કાજોલ, જુવો કાજોલની બાળપણની ક્યૂટ તસવીરો

કાજોલ 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી છે. હવે તેનું ફિલ્મોમાં આવવું જવું ખૂબ ઓછું થઈ ગયું છે. તેમાં કોઈ શંકા નથી કે કાજોલની ફિલ્મી કારકિર્દી ઘણી સારી રહી છે. કાજોલની સફળ કારકિર્દીમાં તેની માતા તનુજાનો પણ ખૂબ મોટો હાથ રહ્યો છે. તેણે કાજોલ અને તનિષાનો ઉછેર સિંગલ મધર તરીકે કર્યો છે. કાજોલ જ્યારે નાની હતી […]

Continue Reading

કાજોલે ખોલ્યું તેના લગ્નનું રાજ, જણાવ્યું શા માટે કારકિર્દીના પીક પોઈન્ટ પર લીધા સાત ફેરા

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ અને 90 ના દાયકાની ટૉપ અભિનેત્રીઓમાં શામેલ રહી ચુકેલી કાજોલની જોડી ચાહકો ખૂબ પસંદ કરે છે. અજય અને કાજોલ બોલિવૂડની પ્રખ્યાત અને પાવર કપલ માંની એક છે. છેલ્લા 21 વર્ષથી બંને એક સાથે હતા અને ચાહકોને બંનેને સાથે જોઈને ખૂબ ખુશી થાય છે. વર્ષ 1999 માં કર્યા લગ્ન: અજય […]

Continue Reading

લૂકની બાબતમાં પોતાની માતા કાજોલને પણ ટક્કર આપે છે સિંઘમ અજય દેવગણની પુત્રી ન્યાસા, જુવો તસવીરો

અજય દેવગણ અને કાજોલની જોડીને બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ જોડી માનવામાં આવે છે. બંને કપલ્સ એક સાથે ખૂબ જ સુંદર લાગે છે. બંનેને બે બાળકો છે. તાજેતરમાં જ તેની મોટી પુત્રી ન્યાસા દેવગણ 18 વર્ષની થઈ ગઈ છે. ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003 માં મુંબઇમાં થયો હતો. તેના માતાપિતા બંને તેમની પુત્રી પર જાન આપે છે. […]

Continue Reading

કાજોલની પુત્રીમાં જોવા મળ્યું માતાનું ટેલેંટ, સ્ટેઝ પર આવતાની સાથે જ કર્યો એવો ડાંસ કે….

આજના સોશિયલ મીડિયાના જમાનામાં બોલિવૂડ સ્ટાર કિડ્સ ફિલ્મોમાં લોંચ થતા પહેલા જ ફેમસ થઈ જાય છે. આ સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ ઉપરાંત મીડીયા પણ તેને ખૂબ અટેંશન આપે છે. આ રીતે તે સામાન્ય લોકોના મગજમાં ચડી જાય છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને […]

Continue Reading

કાજોલની ફિલ્મો જોવી તેના બાળકો બિલકુલ પસંદ નથી કરતા, કારણ છે ખૂબ જ રસપ્રદ, જાણો તમે પણ

બોલિવૂડમાં એવી ખૂબ ઓછી અભિનેત્રીઓ છે કે જેમણે દરેક ઝોનમાં સુપરહિટ ફિલ્મો આપી હોય. જે આજ સુધી પોતાના કામ માટે જાણીતી હોય. આ અભિનેત્રીઓમાંની એક છે કાજોલ. કાજોલ જે એવરગ્રીન અભિનેત્રી તરીકે પણ જાણીતી છે. કાજોલની એક્ટિંગ અને સ્ટાઈલના દરેક દિવાના છે. કાજોલે લગભગ દરેક અભિનેતા સાથે કામ કર્યું છે અને એકથી એક ચઢિયાતી ફિલ્મો […]

Continue Reading

સંપત્તિની બાબતમાં ઘણા મોટા અભિનેતાઓથી આગળ છે સિંઘમ દેવગણ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અજય દેવગણ

અજય દેવગણ આજે બોલિવૂડનું એક ખૂબ મોટું નામ છે. તેમના વગર આજે બોલિવૂડની કલ્પના પણ કરી શકાતી નથી. અજય દેવગણે વર્ષ 1991 માં ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી પોતાની બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછીથી અજયે બોલિવૂડમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આ સાથે બોલિવૂડના સિંઘમ પાસે […]

Continue Reading

અજય દેવગણ પાસે છે એકથી એક ચઢિયાતી લક્ઝરી ચીજો, 54 કરોડના બંગલાથી લઈને આ 5 ચીજો છે તેમાં શામેલ

ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ થી વર્ષ 1991 માં બોલીવુડમાં એંટ્રી કરનાર અજય દેવગણ સંપત્તિ અને કમાણીની બાબતમાં પણ ‘સિંઘમ’છે. મોંઘી કારથી લઈને અજય પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે અજયની સંપત્તિ 298 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. ચાલો જાણીએ અજય દેવગણની 5 કિંમતી ચીજો વિશે. માસેરાતી ક્વાટ્રોપોર્ટે: જણાવી દઈએ કે અજય બોલિવૂડના એ સ્ટાર્સમાંના એક છે […]

Continue Reading

ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે અજય દેવગણ, પોતાનું પ્રાઈવેટ જેટ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અજય દેવગણ

હિન્દી સિનેમાના દિગ્ગજ અને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા અજય દેવગણ દેશ અને દુનિયામાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે. તેની સુંદર એક્ટિંગના દરેક દિવાના છે. 30 વર્ષથી અજય દેવગણ બોલિવૂડમાં કામ કરી રહ્યા છે અને આ દરમિયાન તેણે હિન્દી સિનેમાને ઘણી યાદગાર અને ઘણી સફળ ફિલ્મો આપી છે. અજય દેવગણ એક ફિલ્મ માટે ઘણી મોટી ફી […]

Continue Reading