એશ્વર્યાથી પણ મોટી સ્ટાર બનશે આરાધ્યા, આરાધ્યાનું કેટવોક જોઈને ચાહકો એ કરી પ્રસંશા, જુવો તેનો આ વીડિયો

બોલિવૂડમાં જોકે ઘણા સ્ટાર કિડ્સ છે. પરંતુ કેટલાક એવા હોય છે જે સીધા દિલમાં ઉતરી જાય છે. તેને આપણે સૌથી વધુ પસંદ કરીએ છીએ. એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા પણ આવી જ એક સ્ટાર કિડ છે. આરાધ્યા અત્યારે 10 વર્ષની છે. તે ઘણી વખત મમ્મીનો હાથ પકડીને પબ્લિક પ્લેસ પર જોવા મળી ચુકી […]

Continue Reading