આ ફિલ્મના સેટ પર થયો હતો એશ્વર્યા-અભિષેક ને પ્રેમ, ઝટપટ લગ્ન માટે અભિનેતા એ કર્યું હતું આ કામ
પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બંનેની જોડી ખૂબ જ લોકપ્રિય અને ચર્ચિત છે. બંને લગ્ન પછીથી 15 વર્ષથી એકબીજા સાથે છે. બંનેના લગ્નને 15 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. દર વર્ષે 20 એપ્રિલે અભિષેક અને એશ્વર્યા તેમના લગ્નની એનિવર્સરી ઉજવે છે. એશ્વર્યા અને અભિષેકનો […]
Continue Reading