એશ્વર્યા રાયે સેલિબ્રેટ કર્યો માતા વૃંદાનો જન્મદિવસ, નાની સાથે જોવા મળી આરાધ્યા, જુવો તેની આ વાયરલ સુંદર તસવીરો
એશ્વર્યા રાય એક એવી ભારતીય અભિનેત્રી છે જેણે પોતાની એક્ટિંગ અને કલાથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે પોતાની સુંદરતા અને એક્ટિંગ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. જો કે, આ દિવસોમાં એશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ લાઈમલાઈટમાં છે. ખરેખર તાજેતરમાં જ તે “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022” માં તેના જલવા બતાવીને પરત ફરી છે. સાથે જ […]
Continue Reading