અનંત અંબાણી-રાધિકા મર્ચંટની સગાઈમાં આરાધ્યા બચ્ચન પર ટકી રહી ગઈ દરેકની નજર, અનારકલી સૂટમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તેની આ સુંદર તસવીરો
અંબાણી પરિવારની ખુશીઓ આ સમયે સાતમા આસમાન પર છે, કરણ કે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. અંબાણી પરિવારની અન્ય ભવ્ય પાર્ટીઓની જેમ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રેંડ સગાઈ સેરેમનીમાં પણ પ્રખ્યાત સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની ઘણી તસવીરો […]
Continue Reading