અભિષેક બચ્ચન હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, પડછાયાની જેમ દરેક સમયે હોસ્પિટલમાં સાથે રહી એશ્વર્યા રાય બચ્ચન, જુવો તસવીરો

અભિષેક બચ્ચનને તેના જમણા હાથની એક આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, ત્યાર પછી તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે હવે અભિષેક બચ્ચનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જણાવી દઈએ કે તેમને શૂટિંગ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી, ત્યાર પછી તે હાથમાં પ્લાસ્ટર ચળાવીને કામ ચલાવી રહ્યા હતા, પરંતુ તેમની હાલતમાં સુધારો […]

Continue Reading