સલમાનના પિતાને ઘોડો બનાવનાર નાનો આહિલ થઈ ગયો છે મોટો, જુવો તેની લેટેસ્ટ સુંદર તસવીરો
સલમાન ખાન અને તેનો આખો પરિવાર અવારનવાર હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. સલમાન માટે પોતાના પરિવારથી વધુ મહત્વપૂર્ણ કંઈ નથી. ખાસ કરીને તે પોતાની બહેન અર્પિતા ખાન પર જાન છિડકે છે. અર્પિતા એ 2014માં હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો આહિલ શર્મા અને આયત શર્મા થયા. સંબંધમાં બંને […]
Continue Reading