એશ્વર્યાની પુત્રીથી પણ વધુ ક્યૂટ છે નીલમ કોઠારીની પુત્રી અહાના, જુવો અભિનેત્રી એ શેર કરેલી તેની સુંદર તસવીરો

નીલમ કોઠારી એક સમયે હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રહી ચુકી છે. મોટા પડદા પર નીલમ 80 અને 90ના દાયકામાં જોવા મળી હતી. બોલિવૂડમાં એક્ટિવ કારકિર્દી દરમિયાન, નીલમ કોઠારી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી અને ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. મોટા પડદા પર સૌથી વધુ તેની જોડીને સુપરસ્ટાર ગોવિંદા સાથે પસંદ કરવામાં આવી હતી. […]

Continue Reading