લગ્નના બંધનમાં બંધાઈ ‘તિતલિયાં વરગા’ ફેમ સિંગર અફસાના ખાન, જુવો તેમના લગ્નની સુંદર તસવીરો
પંજાબી ગીત દ્વારા ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવનાર પ્રખ્યાત પંજાબી સિંગર અફસાના ખાન લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ સાજ સાથે લગ્ન કર્યા છે. 19 ફેબ્રુઆરીએ બંનેએ ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા, જેમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. સાથે જ પરિવારની હાજરીમાં તેમણે સંપૂર્ણ રીત રિવાજ સાથે લગ્ન કર્યા. […]
Continue Reading