ભલાઈનું ઉદાહરણ, ગરીબ છોકરાને રસ્તા પર મળ્યું 38 લાખનું બેગ, તેને પરત કરવા પર મળી આ ગિફ્ટ

કહેવાય છે કે આજના યુગમાં પણ ભલાઈ જીવંત છે. આ વાતનું ઉદાહરણ આપતાં આ યુવક હવે દરેકનો ફેવરિટ બની ચુક્યો છે. આ યુવકની જેટલી પ્રસંશા કરવામાં આવે તેટલી ઓછી છે. ખરેખર, આફ્રિકાનો આ યુવાન છોકરો પોતાની જરૂરિયાતોને પાછળ છોડીને પોતાની પ્રામાણિકતાને આગળ રાખવાનું પસંદ કરે છે. આ વિચારને કારણે આ છોકરાએ રસ્તા પરથી મળેલા 38 […]

Continue Reading