“બંટી તેરા સાબુન સ્લો હૈ ક્યા” બોલનારી બાળકી હવે થઈ ગઈ છે ખૂબ જ મોટી અને ગ્લૈમરસ, જુવો તેની હાલની તસવીરો

એક્ટિંગની દુનિયામાં ઘણા લોકો પોતાની કારકિર્દી બનાવવા માટે આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં કેટલાક સફળતાના શિખરો પર પહોંચે છે તો કેટલાકને નિષ્ફળતા મળે છે. એક્ટિંગની દુનિયામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે, પરંતુ જેને એક વખત સફળતા મળી જાય તેનું નસીબ ચમકી જાય છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે નાની […]

Continue Reading

‘થલાઈવા’ ની કુલ સંપત્તિ વિશે જાણીને ઉડી જશે તમારા હોંશ, ચેન્નઈ-પુણે માં છે લક્ઝુરિયસ ઘર, એક ફિલ્મ માટે લે છે આટલી અધધધ ફી

ચાહકો માટે ‘ભગવાન’ ની જેમ મહત્વ ધરાવતા દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત આજે પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 12 ડિસેમ્બર 1950ના રોજ તેમનો જન્મ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં થયો હતો. દક્ષિણ ભારતીય સિનેમાની સાથે જ રજનીકાંત હિન્દી સિનેમામાં પણ નામ કમાવવામાં સફળ રહ્યા છે. રજનીકાંતના અસલી નામ વિશે મોટાભાગના લોકો જાણતા નથી. રજનીકાંતનું સાચું નામ […]

Continue Reading

‘તારે જમીન પર’ નો નાનો ઈશાન હવે બની ચુક્યો છે ખૂબ જ સ્માર્ટ, જુવો તેના નવા લુકની સુંદર તસવીરો

બોલિવૂડ અભિનેતા આમિર ખાનની ફિલ્મો ખૂબ જ જબરદસ્ત હોય છે. આમિર ખાનની ફિલ્મોમાં સ્ટોરીથી લઈને કોન્સેપ્ટ અને એક્ટિંગ બધું જ જોવા મળે છે. તેમની ફિલ્મો દર્શકોને તેમની જગ્યાએથી હલવા પણ નથી દેતી. આમિરની તે જ ફિલ્મોમાંથી એક ફિલ્મ હતી ‘તારે જમીન પર’, આ ફિલ્મ એ માત્ર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી નથી પરંતુ લોકોની પ્રસંશા […]

Continue Reading

ફિલ્મોથી વધુ એડથી કમાણી કરે છે બોલીવુડના આ 8 સ્ટાર્સ, જાણો કોની કેટલી છે કમાણી

બોલીવૂડમાં કામ કરતા દરેક મોટા સ્ટારને પોતાની ફિલ્મ માટે કરોડો રૂપિયા મળે છે. બિગ બીની વાત હોય કે સલમાનથી લઈને શાહરૂખ ખાનની. આ લોકો ફી તરીકે ખૂબ જ લાંબી રકમ લે છે. પરંતુ આ સ્ટાર્સની કમાણીનું માધ્યમ માત્ર ફિલ્મોની ફી જ નથી. પરંતુ તેમની આવકનો મોટો સ્ત્રોત તેની ટીવી જાહેરાતો પણ છે. કાર, શેમ્પૂ, ઈન્સ્યોરન્સ, […]

Continue Reading

અનુષ્કા-વિરાટ 1 મિનિટની એડ માટે લે છે આટલા અધધ પૈસા કે તેમાંથી તમારી 7 પેઢી ઘરે બેઢા ખાઈ શકશે

બોલિવૂડ અને ક્રિકેટ સ્ટાર્સની જોડી ઘણા દાયકાઓથી બનતી આવી રહી છે. તેમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સૌથી પ્રખ્યાત મેરિડ કપલ છે. બંનેએ વર્ષ 2017 માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. લોકો બંનેને ‘વિરુષ્કા’ કહે છે. એડ શૂટ પર થઈ હતી પહેલી મુલાકાત: અનુષ્કા અને વિરાટની પહેલી […]

Continue Reading