આ 4 ટીવી સ્ટાર્સે અનાથ બાળકોને આપ્યો છે સહારો, મા-બાપ બનીને પૂરા કરી રહ્યા છે તેમના સપના, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
દુનિયામાં એવા ઘણા બાળકો છે જેમના માતા-પિતા નથી અને આ બાળકો પોતાના માતા-પિતાના પડછાયા માટે ઝંખતા રહે છે. તો દુનિયામાં એવા ઘણા માતા-પિતા છે જેમને કોઈ સંતાન નથી. જો કોઈ અનાથ બાળકને માતા-પિતાનો સહારો મળે તો તેને દુનિયાની તમામ ખુશીઓ મળે છે સાથે જ જે લોકોને બાળકો નથી જો તેઓ કોઈ અનાથ બાળકોને સહારો આપે […]
Continue Reading