ઈશા અંબાણીને મળ્યો ‘જેનનેક્સ્ટ એંટરપ્રેન્યોર 2023’ એવોર્ડ, જુવો તેની આ તસવીરો

દિગ્ગઝ બિઝનેસ કપલ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ પોતાના જીવનના પ્રેમ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે અને તેને બે જુડવા બાળકો, કૃષ્ણા અને આદિયાના આશીર્વાદ મળ્યા છે. એક ફુલ ફેમિલી વુમન હોવા છતાં, ઈશાની ગણતરી સૌથી યુવા સફળ અબજોપતિઓમાં થાય છે, જે સમયાંતરે પોતાની બિઝનેસ કુશળતામાં સુધારો કરતી રહે છે. ‘સ્ટેનફોર્ડ’ […]

Continue Reading