હજુ તો બની પણ નથી પ્રભાસની આદિપુરૂષ, નેટફ્લિક્સ એ આપી આટલી મોટી ઓફર, થશે ઐતિહાસિક ડીલ
ફિલ્મ ‘બાહુબલી’થી દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવનાર દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા પ્રભાસ બીજી વખત મોટા પડદા પર આવો જાદુ નથી ચલાવી શક્યા. બાહુબલી પછી પ્રભાસે ‘સાહો’ અને ‘રાધેશ્યામ’ જેવી બે મોટા બજેટની ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ સફળ ન રહી. ‘સાહો’ અને ‘રાધેશ્યામ’ બંનેનું બજેટ ખૂબ જ મોટું હતું પરંતુ તેમની આ ફિલ્મો બોક્સ […]
Continue Reading