આલિયા ભટ્ટની દેવરાની બનવા માટે તૈયાર છે આ અભિનેત્રી, જાણો કોણ છે તે અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારને લઈને ખૂબ ચર્ચા મેળવી રહી છે. સમાચારોનું માનીએ તો ટૂંક સમયમાં તે પોતાના બોયફ્રેંડ આદર જેન સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જણાવી દઈએ કે તારા અને આદર જૈને તેમના સંબંધોને ગયા વર્ષે ઓગસ્ટમાં ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કર્યા હતા. જેમાં તારાએ આદરના જન્મદિવસ પર એક તસવીર […]

Continue Reading