ઘરે-ઘરે સાડીઓ વેચતા હતા અદાણી, કંઈક આવી હતી તેમની જિદગી, જાણો કેવી રીતે બન્યા દુનિયાના આટલા મોટા બિઝનેસ ટાયકૂન

આજકાલ ગૌતમ અદાણી હેડલાઇન્સમાં છે કારણ કે અમેરિકન રિસર્ચ ફોર્મ હિંડોનવર્ગ રિસર્ચ રિપોર્ટના એક રિપોર્ટ એ અદાણીના બિઝનેસને હચમચાવી નાખ્યો છે. આજે અદાણી ગ્રુપ સતત ખોટમાં જઈ રહ્યું છે. પરંતુ અમે તમને એ પણ જણાવી દઈએ કે અદાણી કોઈ નાનું નામ નથી. તેમણે પોતાની મહેનત અને સમર્પણના આધારે અબજો ડોલર રૂપિયાનો બિઝનેસ ઉભો કર્યો છે. […]

Continue Reading