100 રૂપિયા માટે 6 મહીના સુધી તરસી રહ્યા હતા જીતેંદ્ર, આજે છે આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક

હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા જીતેન્દ્ર તે કલાકારોમાં શામેલ છે જેમણે શરૂઆતથી જ ગરીબી જોઈ હતી. બાળપણથી જ તે આર્થિક સમસ્યાઓ સામે સંઘર્ષ કરી રહ્યા હતા. એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા જીતેન્દ્રએ જમીનથી લઈને આકાશ સુધીની સુંદર સફર કરી છે. ઘણી હિટ ફિલ્મો આપનાર જીતેન્દ્રને તેની પહેલી ફિલ્મ માત્ર 100 રૂપિયા પ્રતિ મહિના માટે સાઇન કરવી […]

Continue Reading