સુશાંતની ડેથ એનિવર્સરી પર ઈમોશનલ થઈ રિયા ચક્રવર્તી, અનસીન તસવીરો શેર કરીને લખી આ ઈમોશનલ નોટ
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આ દુનિયાને અલવિદા કહ્યાને આજે 2 વર્ષનો સમય પસાર થઈ ચુક્યો છે, પરંતુ તેમના ચાહકો આજે પણ તેમને ભૂલી શક્યા નથી અને આ કારણે આજે આ દુનિયામાં ન હોવા છતાં પણ, સુશાંત સિંહ રાજપૂત પોતાના ચાહકોના દિલમાં જીવંત છે, ચાહકોના દિલમાં જીવંત છે. સુશાંત સિંહ રાજપૂત વિશે […]
Continue Reading