ઇન્ડસ્ટ્રીના અન્ય સેલેબ્સથી અલગ છે રાજકુમાર રાવનું ઘર, બેડરૂમથી લઈને બાલ્કની સુધી આપ્યો છે મોડર્ન લુક

પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લોકોને મંત્રમુગ્ધ કરનાર પ્રખ્યાત અભિનેતા રાજકુમાર રાવ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. રાજકુમાર રાવ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. સાથે જ ચાહકો પણ તેમની શ્રેષ્ઠ એક્ટિંગના દિવાના છે. હાલમાં રાજકુમાર રાવ બોલીવુડ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા મોટા અભિનેતાઓને પણ કમાણીની બાબતમાં ટક્કર આપે છે. તાજેતરમાં જ તેમણે જાણીતી અભિનેત્રી જાન્હવી […]

Continue Reading