જુહી-પ્રીતિથી લઈને ધર્મેન્દ્ર સુધી, એક્ટિંગની સાથે ખેતી પણ કરે છે આ 8 સ્ટાર્સ , ખેડૂતની જેમ કરે છે કામ, જુવો તેમની આ તસવીરો
બોલિવૂડ સ્ટાર્સની રિયલ લાઈફ વિશે જાણવા માટે ચાહકો હંમેશા આતુર રહે છે. પોતાના ફેવરિટ સ્ટાર્સને ચાહકો અવાનવાર ફિલ્મોમાં જુવે છે. હવે સોશિયલ મીડિયાના આગમન સાથે, ચાહકો સેલેબ્સ વિશે વધુ માહિતી એકત્રિત કરે છે. સાથે જ સેલેબ્સ સાથે જોડાયેલી ખાસ માહિતી પણ ચાહકોની સામે આવતી રહે છે. બોલિવૂડના ઘણા સેલેબ્સ એવા છે જેઓ એક્ટિંગની સાથે ખેતી […]
Continue Reading