કોઈ લો તો કોઈ ઝર્નાલિસ્ટ, જાણો એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા ક્યા ફિલ્ડમાં હતા તમારા ફેવરિટ ટીવી સેલેબ્સ

નિયા શર્મા: આજે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ, હોટ અને ગ્લેમરસ અભિનેત્રી નિયા શર્માને કોણ નથી ઓળખતું. તે હાલમાં કોઈપણ ટીવી શો સાથે જોડાયેલી નથી, છતાં પણ તે હેડલાઇન્સમાં રહે છે. પરંતુ એક્ટિંગમાં આવતા પહેલા નિયા ઝર્નાલિસમની સ્ટૂડંટ રહી ચૂકી છે. તેમણે માસ કમ્યુનિકેશનમાં ડિગ્રી પણ મેળવી છે. શાહિર શેખ: ટીવીનો જાણીતો ચહેરો શાહિર શેખ પણ […]

Continue Reading