રામ મંદિર અને ગૌરક્ષા આંદોલનમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર આચાર્ય ધર્મેન્દ્રનું નિધન, PMએ વ્યક્ત કર્યો શોક, જાણો તેમના નિધનનું કારણ

આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર હિન્દુ પ્રેમીઓની વચ્ચે એક પ્રખ્યાત નામ છે. વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળમાં તેમનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. અમારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે આચાર્ય ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. સોમવાર, 19 સપ્ટેમ્બર ના રોજ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો. નથી રહ્યા હિન્દુ નેતા: આચાર્યનું નિધન રાજસ્થાનના […]

Continue Reading