જો આ કારણે રાની મુખર્જી અને અભિષેક બચ્ચનનું બ્રેકઅપ ન થયું હોત તો આજે અમિતાભની પૂત્રવધૂ હોત રાની
બોલિવૂડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જીએ 21 માર્ચે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રાનીએ તેની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. રાની મુખર્જી એક સમયે એક એવી અભિનેત્રી હતી જેને દરેક વ્યક્તિ તેની ફિલ્મમાં લેવા ઈચ્છતા હતા. રાનીના ચાહકો લાખોમાં હતા અને આજે પણ છે. તે આજે પણ બોલિવૂડમાં એક્ટિવ છે અને મરદાની જેવી ફિલ્મ […]
Continue Reading