વિદેશમાં રજાઓ એન્જોય કરતા બચ્ચન પરિવારની તસવીરો થઈ વાયરલ, સ્કર્ટમાં સાસુ જયા તો મોડર્ન ડ્રેસમાં જોવા મળી એશ્વર્યા

ઘણીવાર બી-ટાઉન સેલેબ્સ તેમના પરિવાર સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરવા માટે વિદેશમાં સુંદર નજારા વચ્ચે મસ્તી કરતા જોવા મળે છે. સાથે જ જ્યારે વાત બી-ટાઉનના સૌથી પ્રખ્યાત બચ્ચન પરિવારની આવે તો શું કહેવું. બચ્ચન પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સાથે તેમની વહુ એશ્વર્યા રાય બચ્ચન પણ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. […]

Continue Reading

એશ્વર્યા એ કર્યો છે માત્ર ઈંટર સુધીનો અભ્યાસ, જાણો બચ્ચન પરિવારના અન્ય સભ્યો કેટલું ભણેલા છે

આજે પણ આપણી વચ્ચે જ્યારે એક્ટિંગ અથવા ગ્લેમરની દુનિયાના સ્ટાર્સની વાત આવે છે, ત્યારે કાં તો તેમની કારકિર્દી વિશે ચર્ચા થાય છે અથવા તો તેઓ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે હેડલાઇન્સમાં જોવા મળે છે. પરંતુ, એવું ભાગ્યે જ જોવા મળે છે કે સ્ટાર્સના શિક્ષણ અથવા તેમના એજ્યુકેશન વિશે વાત કરવામાં આવે છે કારણ કે તેની કોઈ […]

Continue Reading

બચ્ચન પરિવાર એ ધૂમધામથી સેલિબ્રેટ કર્યો વસંત પંચમીનો તહેવાર, પુત્ર અભિષેક એ માતા-પિતા ના લીધા આશીર્વાદ, જુવો આ વાયરલ તસવીરો

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની જબરદસ્ત એક્ટિંગ કુશળતાને આધારે એક અલગ ઓળખ બનાવવામાં સફળ થયા છે. અને હાલના સમયમાં અમિતાભ બચ્ચન આપણા દેશના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર તરીકે ઓળખાય છે. 80 વર્ષના થઈ ચુકેલા અમિતાભ બચ્ચન આજે પણ ફિટનેસની બાબતમાં ઈન્ડસ્ટ્રીના ઘણા યુવા કલાકારોને પણ ટક્કર આપે છે […]

Continue Reading

ક્યારેક પુત્રી-જમાઈ તો ક્યારેક પૌત્રી સાથે મસ્તી કરતા જોવા મળ્યા અમિતાભ, જુવો ‘બચ્ચન ફેમિલી’ ની 10 ન જોઈ હોય તેવી તસવીરો

હિન્દી સિનેમાના ‘સુપરહીરો’ કહેવાતા અમિતાભ બચ્ચનનું નામ દરેક બાળક પણ જાણે છે. 80 વર્ષના થઈ ચુકેલા અમિતાભ બચ્ચનનો ક્રેઝ આજે પણ દર્શકોની વચ્ચે બનેલો છે. સાથે જ અમિતાભ બચ્ચન પોતે પણ આ ઉંમરમાં ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને તેમના દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનની સાથે-સાથે તેમના પરિવારના સભ્યો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી […]

Continue Reading

જન્મદિવસના 3 દિવસ પછી એશ્વર્યાએ આરાધ્યા માટે રાખી પાર્ટી, જુવો આરાધ્યાની બર્થડે પાર્ટીની સુંદર તસવીરો અને વીડિયો

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની લાડલી આરાધ્યા બચ્ચનનો તાજેતરમાં જ જન્મદિવસ હતો. 16 નવેમ્બરે આરાધ્યા 11 વર્ષની થઈ ગઈ. આ પ્રસંગ પર તેમણે પોતાના માતા-પિતા અને નજીકના મિત્રો વચ્ચે જન્મદિવસની કેક કટ કરી હતી. આ બર્થડે સેલિબ્રેશનના વીડિયો અને તસવીરો હવે સામે આવી છે. જન્મદિવસ પર આરાધ્યા કોઈ પરીથી ઓછી લાગી […]

Continue Reading

અમિતાભ બચ્ચનનનો મોટો ખુલાસો કહ્યું- હું પણ રાખતો હતો પત્ની જયા માટે કરવાચોથ નું વ્રત, પરંતુ પછી…….

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેમના કરોડો ચાહકોનું પોતાના ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ દ્વારા મનોરંજન કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનની સામે સ્પર્ધકો તેમના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કરતા રહે છે. સાથે જ આ બાબતમાં બિગ બી પણ પાછળ નથી રહેતા. અમિતાભ બચ્ચન પણ અવારનવાર પોતાના શો પર ઘણા ખુલાસા કરતા રહે છે. […]

Continue Reading

આરાધ્યામાં આ વખતે લોકોને જોવા મળી એશ્વર્યાની ઝલક, આરાધ્યાનો બદલાયેલો લુક જોઈને લોકોએ કહ્યું- મિસ વર્લ્ડની પુત્રી, જુવો આરાધ્યાની લેટેસ્ટ તસવીરો

બોલિવૂડની સૌથી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અવારનવાર પોતાની પુત્રી સાથે જોવા મળે છે. એશ્વર્યાની પુત્રીનું નામ આરાધ્યા બચ્ચન છે, જે 10 વર્ષની છે. બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા અવારનવાર પોતાના માતા અને પિતા સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે આરાધ્યા એક પ્રખ્યાત સ્ટાર કિડ છે. તાજેતરમાં જ આરાધ્યા ફરી એકવાર પોતાની માતા […]

Continue Reading

અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ: અભિષેકથી લઈને પૌત્રી નવ્યા સુધી, પરિવારે કંઈક આ રીતે ખાસ બનાવ્યો બિગ બીનો જન્મદિવસ

અમિતાભ બચ્ચન પોતાનામાં એક એવું વ્યક્તિત્વ છે, જે ભારતની સાથે-સાથે વિદેશોમાં પણ પ્રખ્યાત છે. બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચન કોઈ ઓળખના મોહતાજ નથી. સદીના સુપરહીરો તરીકે પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબર 2022ના રોજ 80 વર્ષના થઈ ગયા છે. અમિતાભ બચ્ચનના જન્મદિવસને ખાસ બનાવવા માટે સ્ટાર્સથી લઈને ચાહકો અને તેમનો પરિવાર કોઈ કસર છોડી રહ્યા નથી. […]

Continue Reading

કોઈ મહારાણીથી ઓછી નથી એશ્વર્યાની લાઈફસ્ટાઈલ, જાણો કુલ કેટલી છે તેની સંપત્તિ?

અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને પોતાની એક્ટિંગ અને કળાથી માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં એક અલગ ઓળખ બનાવી છે. તેની સુંદરતા અને એક્ટિંગની દુનિયાભરમાં ચર્ચા થાય છે. તે પોતાની સુંદરતા અને એક્ટિંગથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે અને તે એક પ્રેમાળ […]

Continue Reading

આ છોકરાના પિતા સામે ઝુકે છે આખું બોલીવુડ, પોતે છે મિસ વર્લ્ડનો પતિ અને મોટો અભિનેતા, જાણો કોણ છે તે અભિનેતા

સોશિયલ મીડિયા પર એક પ્રખ્યાત વ્યક્તિની બાળપણની તસવીર ખૂબ હેડલાઇન્સ બનાવી રહી છે. તે વ્યક્તિને બાળપણની તસવીરમાં જોઈને કોઈ પણ ઓળખી રહ્યું નથી. દરેક માટે તેને ઓળખવો મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. તમે પણ કદાચ તેને ઓળખી નહીં શકો. વાયરલ તસવીરમાં તમે જોઈ શકો છો કે એક નાનો છોકરો કેમેરા સામે જોઈને પોઝ આપી રહ્યો […]

Continue Reading