ACP પ્રદ્યુમન થી લઈને દયા સુધી, કંઈક આવી છે CID ના કલાકારની રિયલ લાઈફ ફેમિલી, જુવો તસવીરો
ટીવીની દુનિયામાં પ્રખ્યાત શો CID એ એક મોટું નામ કમાવ્યું છે. આ શો એ લગભગ 20 વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું. તેની શરૂઆત વર્ષ 1998 માં થઈ હતી. શોના તમામ પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવતા હતા. આજે અમે તમને આ પ્રખ્યાત શોના કલાકરની રિયલ લાઇફ ફેમિલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આદિત્ય શ્રીવાસ્તવ (અભિજિત): સીઆઈડીમાં […]
Continue Reading