હાઈટમાં નાના અબ્દુ રોજિક કમાણીની બાબતમાં મોટા-મોટા સ્ટાર્સને પણ આપે છે ટક્કર, જાણો તેની કુલ સંપત્તિ વિશે

ટીવીના સૌથી લોકપ્રિય શોમાંથી એક બિગ બોસ સિઝન 16 ની શરૂઆત થઈ ચુકી છે. સાથે જ શોના પહેલા જ દિવસથી, ચાહકોને મનોરંજનનો તડકો પણ મળવા લાગ્યો છે. ખરેખર શોમાં એક સ્પર્ધક એવો પણ આવ્યો છે, જે પહેલાથી જ ખૂબ જ પ્રખ્યાત છે. જે બિગ બોસમાં એંટ્રી કરતાની સાથે જ દરેકના દિલ ચોરી લેવામાં સફળ રહ્યો […]

Continue Reading