શા માટે એબી ડી વિલિયર્સ નંબર 6 પર આવ્યો બેટિંગ કરવા, વિરાટ કોહલીએ જણાવ્યું તેનું કારણ

કોરોના મહામારીમાં આઇપીએલ 2020 ની 13 મી સીઝન શરૂ થઈ ગઈ છે અને બધી ટીમો પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સીઝનની આઈપીએલ ચાહકોમાં અત્યંત લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં ઘણી રોમાંચક મેચ જોવા મળી ચુકી છે. આ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને આઈપીએલની આ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે બીજી હારનો […]

Continue Reading