અર્પિતા એ આયુષ સાથે સલમાનને મળાવીને કહ્યું હતું કે- ભાઈ હું આ છોકરા સાથે લગ્ન કરીશ, પછી કંઈક આવું હતું સલમાનનું રિએક્શન

સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગોડફાધરના નામથી પણ ઓળખવામાં આવે છે. તે સ્ટાર કિડ્સ અને પોતાના નજીકના લોકોને ફિલ્મોમાં કામ કરવાની પહેલી તક આપે છે. કહેવાય છે કે સલમાન એકવાર કોઈના માથા પર હાથ મૂકે છે તો તેની બોલિવૂડમાં બલ્લે-બલ્લે થઈ જાય છે. સલમાનને પોતાના પરિવાર સાથે પણ ખૂબ જ લગાવ છે. ખાસ કરીને તે પોતાની […]

Continue Reading