બોલીવુડમાં ધૂમ મચાવવા આવી રહી છે પૂનમ ઢિલ્લોની પુત્રી, આ પ્રખ્યાત અભિનેતાના પુત્ર સાથે કરશે રોમાંસ

બોલિવૂડમાં આ દિવસોમાં સ્ટાર કિડ્સના ડેબ્યૂનો ટ્રેન્ડ ખૂબ વધવા લાગ્યો છે. પહેલાથી જ સ્ટારના બાળકોની લોકપ્રિયતા ખૂબ વધારે રહે છે. આવી સ્થિતિમાં તેમના બોલિવૂડ ડેબ્યુ પછી, દર્શકો તેમની ફિલ્મ જોવા માટે જરૂર આવે છે. આ કારણસર પ્રોડ્યૂસર પણ સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે તૈયાર રહે છે. હવે બોલિવૂડમાં એક અન્ય પ્રખ્યાત અભિનેત્રીની પુત્રી ધૂમ મચાવા […]

Continue Reading

સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી આફતાવ શિવદાસાની ની પત્ની, 38 વર્ષની ઉંમરે કર્યા હતા લગ્ન, જુવો તસવીરો

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા આફતાબ શિવદાસાની આજે પોતાનો 43 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આફતાબે બોલિવૂડની ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે. આજના દિવસે વર્ષ 1978 માં તેનો જન્મ મુંબઇમાં થયો હતો. ચાલો આજે અમે તમને તેના જન્મદિવસ પર આ સુંદર અભિનેતાની કેટલીક વિશેષ વાતો જણાવીએ. આ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે કે આફતાબ […]

Continue Reading