ભાવિ પુત્રવધૂ સાથે મુકેશ અંબાણી એ શ્રીનાથજી મંદિરમાં કરી પૂજા, જુવો સોશિયલ મીડિયા પરા વાયરલ થયેલી તેમની તસવીરો
મુકેશ અંબાણી અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચાનો વિષય બની રહે છે. એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક સોમવારે (12 સપ્ટેમ્બર) રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા શહેરમાં આવેલા શ્રીનાથજી મંદિર પહોંચ્યા હતા. અહીં તેઓ પુત્ર અનંત અંબાણી, તેમની ભાવિ પુત્રવધૂ અને અનંતની મંગેતર રાધિકા મર્ચન્ટ અને કંપનીના ડિરેક્ટર મનોજ મોદી સાથે આવ્યા હતા. કોણ […]
Continue Reading