દેશભક્તિના રંગમાં ડૂબેલી જોવા મળી રવીના ટંડનની પુત્રી રાશા, વાઘા બોર્ડર તિરંગો લઈને આ રીતે લગાવી દૌડ, જુવો તસવીરો

તાજેતરમાં 15 ઓગસ્ટના રોજ આખા દેશે 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. આ દરમિયાન સામાન્ય લોકોથી લઈને મોટી મોટી સેલિબ્રિટિઝ સુધી દરેક વ્યક્તિ દેશભક્તિના રંગમાં ડૂબેલા જોવા મળ્યા. આ દેશના દરેક વ્યક્તિને એક ભારતીય નાગરિક હોવા પર ગર્વ છે. આપણે આપણા બાળકોને પણ દેશને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. હવે બોલીવુડ અભિનેત્રી રવિના ટંડનને જ લઈ લો. […]

Continue Reading